
કોરોના મહામારીનું રિપોર્ટિંગ કરતા પત્રકારોની સુરક્ષા માટે સીપીજેની ખાસ સૂચના
20 મે, 2021 મુજબની અદ્યતન માહિતી આખા વિશ્વમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયેલા કોવિડ-19 (નોવેલ કોરોનાવાયરસ)ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (વિશ્વ આરોગ્ય સંસ્થા- WHO)એ 11 માર્ચ, 2020ના રોજ વૈશ્વિક મહામારી ઘોષિત કરી દીધો હતો. સમગ્ર વિશ્વમાં પરિસ્થિતિ રોજેરોજ બદલાઈ રહી છે અને ન્યુઝ રિપોર્ટ્સ અનુસાર જેમ જેમ કોરોનાવાયરસના ભિન્ન ભિન્ન પ્રકાર અંગે જાણકારી મળી રહી છે,…